<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

જૂનાગઢ જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી ભરતભાઈ વાંકએ પોતાની રિવોલ્વર વડે આપઘાત કરી લેતા અરેરાટી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૨ : જૂનાગઢ જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી  ભરતભાઈ વાંકએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પોતાની રિવોલ્વર વડે પોતાની ઓફિસ ખાતે આપઘાત કરતા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:56 PM IST)