<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

મોરબીના નગર દરવાજે રોડ પરના ખાડા પોલીસ જવાનોએ જાતે પૂર્યા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના હાર્દ સમાન મોરબીના નગર દરવાજા પાસે રોડ પર ખાડા હોવાથી પોલીસ કર્મચારી અને અધિકારીએ જાતે ખાડા પૂર્યા હતા ટ્રાફિક PSI ઠક્કર તેમજ ભાનુભાઈ સહિતના પોલીસ જવાનોની ટીમે નગર દરવાજા ચોકમાં રોડ પરના ખાડા જાતે પૂરી લોકોને તકલીફ ના પડે તેવું સુંદર કાર્ય કર્યું હતું.

(1:08 AM IST)