<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

વિંછીયા તાલુકાના ભડલી ગામે ભાણ બાપુ ખાચરની પ્રતિમાનું અનાવરણ

 

આટકોટઃ  કિશોરદાસ બાપુ તેમજ સંતો મહંતો અને જસદણ રાજવી સત્‍યજીત કુમાર ખાચર હસ્‍તે શ્રી ભાણજી બાપુની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું આ ટકે ભડલી સમસ્‍ત ગામ તેમજ મકાણી ખાચર પરિવાર અને ભાણેજ પરિવાર સહિત સૌરાષ્‍ટ્ર ભરમાંથી કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા આ તકે અમરૂભાઈ ખાચર ભરતભાઈ જેબલિયા પૂર્વ નગરપાલિકા સદસ્‍ય જસદણ જયદીપભાઇ ખાચર તેમજ જસદણના પ્રખર ધારાશાસ્‍ત્રી જગદીશભાઈ આચાર્ય લોકસાહિત્‍યકાર રાજભા ગઢવી સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:00 PM IST)