News of Wednesday, 14th May 2025
સોૈરાષ્ટ્ર-કચ્છમાં ગરમીમાં વધારો
મહતમ તાપમાનમાં વધારા સાથે વાદળા વિખેરાયા

રાજકોટ તા.૧૪: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં હવે ધીમે-ધીમે ગરમીમાં વધારો થતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે. સવારના સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધતી જાય છે. બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઉંચે જતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી જાય છે. જો કે હવે વાદળા પણ વિખેરાયા છે. જેથી ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૬.૫, મહતમ તાપમાન ૩૬, ભુજનું પ્રમાણ ૭૮ %, પવનની ગતિ ૧૦.૪ કિ.મી. રહી છે
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
