<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

બોટાદના ગઢડામાં ગઇકાલે ધોધમાર વરસાદઃ વિજળીના કડાકાથી ભય

 

બોટાદઃ બોટાદ જીલ્લાના ગઢડામાં કાલે ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ હતું. ગુંદાળા ગામમાં વિજળીના કડાકા-ભડાકાએ લોકોને ડરાવ્‍યા હતા

(12:24 PM IST)