News of Thursday, 15th May 2025
બોટાદ શહેર અને આસપાસના ગામોમાં પવન સાથે વરસ્યો વરસાદ
લાઠીદડ, સમઢીયાળા, સેથળી, ખસ-બગડ સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો

બોટાદ શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેરના પાળીયાદ રોડ, સાળંગપુર રોડ, દીનદયાળ ચોક, હવેલી ચોક, ભાવનગર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. લાઠીદડ, સમઢીયાળા, સેથળી, ખસ-બગડ સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હોવાના સમાચાર છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
