<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ફળોના ભાવમાં ફેરફાર : જાણો કેરી સહિતના ફળોના લેટેસ્ટ ભાવ

જામફળ. દાડમ. સફરજન કેળા,સંતરા , તરબૂચ સહિતના ફળોના શું રહ્યા ભાવ ?

ગોંડલ : વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. જાણો ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ

ગોંડલ માર્કેટિંગયાર્ડના ફળોના ભાવ

ફળનીચો ભાવઉચો ભાવજામફળ300600દાડમ4001000સફરજન18004000કેળા440580સંતરા17002000તરબૂચ120200ગુલાબ12001800બદામ કેરી6001200રાજાપુરી કેરી700840ટેટી120240દ્રાક્ષ12001800કેસર કેરી12002000

(1:14 PM IST)