News of Saturday, 17th May 2025
ઊનાઃ મકાનના ફળિયામાં મગર ઊના

સીમ મા અંજાર કોઠારી જતા રોડ ઉપર ઊના ના ચંદુભાઈ એલ. જાની ની મહાકાલી ફાર્મ હાઉસ માં આજે મોડી રાત્રે રહેણાક મકાન ના ફળિયા મા એક વિશાળ કાય પાંચ ફૂટ નો મગર આવી ગયો હતો ત્યાં રહેતા બાબુ ભાઈ જોઈ જતા આજુ બાજુ ના વાડી માં રહેતા લોકો ને જાણ કરતા આવી ગયા હતા અને વન વિભાગ ની કચેરી ના અધિકારી ને જાણ કરતા તુરંત રાત્રે બે વાગ્યે પાંજરું અને રેસ્કયુ ટીમ સાથે આવી એક કલાક ની મહા મહેનતે પાંજરે પૂરી વન વિભાગ ની જસાધાર ગીર કચેરીએ લઈ જઈ લોકો ને ભય મુક્ત કર્યા હતા. ફળીયામાં આવી ગયેલ મગરની તસ્વીર (તસ્વીરઃ નવીન જોષી-ઊના)
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
