News of Saturday, 17th May 2025
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજન હનુમાનદાદાના દર્શને લોકસભાના દંડક તથા વલસાડ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ પરિવાર : સંતોના આશીર્વાદ મેળવ્યા

રાજકોટ તા.૧૭
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે લોકસભા દંડક તથા વલસાડ લોકસભા સાંસદના ધવલભાઈ પટેલે પરિવાર સાથે સાળંગપુરધામ પહોંચ્યા હતા. શ્રી હનુમાન દાદાના દર્શન કર્યા હતા અહીં તેઓએ હનુમાનજીની આરતી કરી હતી. તેમજ કિંગ ઓંફ સાળંગપુરના પણ દર્શન કર્યા હતા. આ સાથે જ કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી, પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) સહિત સંતોના આશીર્વાદ પણ મેળવી અને ધન્યતા અનુભવી હતી.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
