<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

સાયલા ચોટીલા નેશનલ હાઇવેના ઢેઢુકી ગામ પાસે ત્રીપલ અકસ્માત સર્જાતા 8 કિલોમીટર વાહનોની લાઈનો : જુઓ વિડિયો

 

સુરેન્દ્રનગર તા.૧૮

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.સાયલા ચોટીલા નેશનલ હાઇવેના ઢેઢુકી ગામ પાસે ત્રીપલ અકસ્માત સર્જાતા  8 કિલોમીટર  વાહનોની લાઈનો નેશનલ હાઈવે પર લાગી હતી.

ત્રીપલ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. હાઇવે રોડ પર બંને તરફ વાહનોની કતાર લાગી હતી.પોલીસ ઘટના સ્થળ પહોંચી હતી અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.

(12:40 PM IST)