News of Wednesday, 21st May 2025
રાજીવ ગાંધી હત્યાના ૬ દિવસ અગાઉ જેતપુર પંથકમાં આવ્યા'તા
આજે ૩૪ મી પુણ્યતિથીએ શ્રધ્ધાંજલી

રાજકોટ, તા. ર૧ : સ્વ. રાજીવ ગાંધીની હત્યા ૨૧ મે ૧૯૯૧ ના દિવસે થયેલી તેના ૬ દિવસ અગાઉ એટલે કે ૧૫ મે ૧૯૯૧ ના દિવસે તેઓ ચૂંટણીપ્રચારમાં જેતપુર તાલુકાનાં પ્રવાસે હતા ત્યારે વીરપુર બાયપાસ નજીક વીરપુરનાં જલારામ મંદિરના સ્વ. બટુક બાપા તથા તત્કાલીન ધારાસભ્ય દીલીપભાઇ પટેલ ની હાજરીમાં પેટ્રોલ પંપ નજીક એક ગ્રામસભા નું આયોજન કરેલું તેની એક દુર્લભ તસ્વીર ત્યારબાદ ૬ દિવસ પછી જ રાજીવ ગાંધીની શ્રી પેરંબદૂર ખાતે તેમની હત્યા થયેલી.. (સૌજન્ય : સંજયભાઈ ગઢીયા રાજકોટ કિરીટભાઈ ગઢીયા વિરપુર) (૯.૩૩)
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
