News of Thursday, 22nd May 2025
પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા )એ જન્મદિવસે જામનગરમાં રક્તદાન કર્યું

જામનગર::હાલારનું હિર જામનગર ઉતરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા )એ પોતાના જન્મદિવસ નિમિતે વર્ષોની તેમના પરંપરા મુજબ રક્તદાન કરેલ હતું. બ્લડબેન્કના ડો.વાછાણીએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છા આપી હતી.(તસ્વીર-અહેવાલ:મુકુંદ બદિયાણી-જામનગર)
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
