News of Thursday, 22nd May 2025
સમી સાંજે ઉપલેટા તાલુકાના પાનેલી, મોટી સાતવડી, શહીદ, ખારચીયા, રબારીકા, હરીયાસણ, જાર અને ચરેલીયા તેમજ જામજોધપુર તાલુકાના વાલાસણ, ધ્રાફા, ગિંગણી, જામજોધપુર અને માડાસણ જેવા વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો : ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા : ખેતરોમાં ઉભો અથવા તૈયાર પાક પલળી જવાથી મોટાપાયે નુકસાન થવાનો ભય :જુઓ વિડીયો

(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
