<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

એક દિવ્ય જ્યોત પૃથ્વી પર પ્રગટી પવિત્રતા પરોપકારી પાવનતા પ્રસરાવી દિવ્યતામાં વિલિન થઈ

પાંજરાપોળ ટંકારા ઉપર પૂ.દયાનંદગીરીબાપુ કરૂણતા-પ્રેમ- લાગણીથી મુક અબોલ જીવો પ્રત્યેની પાવનતા બક્ષી ગયા.

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૩ : ચરાડવા શ્રી મહાકાળી માતાજી મંદિરના મહંત પૂ.દયાનંદગીરીબાપુ બ્રહ્મલીન થયા છે. પૂ. દયાનંદગીરીબાપુના પાંજરાપોળ ટ્રસ્ટ ટંકારા ઉપર પૂ બાપુ સતત આશિર્વાદ વરસતા ગત માસે એપ્રિલની 20 તારીખે બાપુએ પાંજરાપોળ જીવોની બારીકાઈથી નિરીક્ષણ કરી શાતા આપી હતી જેના સંસ્મરણો તસ્વીરમાં નજરે પડે છે.

(3:34 PM IST)