News of Saturday, 24th May 2025
ભાવનગરના પાલિતાણા વન્યક્ષેત્રમાં એક સાથે જોવા મળ્યો 19 સિંહનો પરિવાર
ભાવનગર જિલ્લાના ડેપ્યુટી કંઝર્વેટર ઓફ ફોરેસ્ટ સાદિક મુંજાવરને પેટ્રોલિંગ દરમિયાન 19 સિંહ પરિવાર જોવા મળ્યા

ભાવનગર : ભાવનગર જિલ્લાના પાલીતાણામાં એક સાથે 19 સિંહ જોવા મળ્યા હતા,, પેટ્રોલિંગ દરમિયાન એકસાથે 19 સિંહો દેખાતા અચરજ ફેલાયું હતું ભાવનગર જિલ્લાના પાલિતાનામાં એક સાથે 19 સિંહ જોવા મળ્યા હતા
ભાવનગર જિલ્લાના ડેપ્યુટી કંઝર્વેટર ઓફ ફોરેસ્ટ સાદિક મુંજાવર ગઈકાલે પાલિતાણા વન્યક્ષેત્રમાં પેટ્રોલિંગમાં ગયા હતા ત્યારે તેઓને એક સાથે 19 સિંહનો પરિવાર જોવા મળ્યો હતો
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
