<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

આમ આદમી પાર્ટીના મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા દ્વારા મંત્રી ના રાજીનામા ની કરી માંગ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :મનરેગા કોભાંડ મા સંડોવાયેલા મંત્રી ના પુત્રો ના કારણે અનેક ગરીબ લોકો ના પરસેવાની કમાણી સ્વરૂપે ચૂકવેલ ટેક્સ ના પૈસા નું પાણી થય ગયું હોય માટે ભાજપ સરકાર મા બેઠેલા મંત્રી બચ્ચુંભાઈ ખાબડ નું ત્વરીત ધોરણે રાજીનામું માંગવું જોઈએ તેમજ પક્ષ માંથી સસ્પેન્ડ કરવા જોઈએ જેથી કરી આવનારા સમય મા કોઈ આવા ભ્રષ્ટાચારી આવું કૃત્ય કરવાની હિમંત ના કરે


 

(11:23 PM IST)