<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th May 2025

મંત્રી પરસોતમભાઈ સોલંકીના જન્મદિનની મોરબી કોળી સમાજ દ્વારા ઉજવણી.

મોરબી કોળી સમાજના આગેવાનોએ વૃક્ષારોપણ અને હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના પાઠ કર્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત રાજ્યના મંત્રી અને કોળી સમાજના કોળીસેનાના સ્થાપક પરસોતમભાઈ સોલંકીના જન્મ દિવસ નિમિત્તે મોરબી કોળી સમાજના આગેવાનોએ વૃક્ષારોપણ અને હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતાં અને ભગવાન ને પ્રાર્થના કરવામા આવી હતી કે અમારા સમાજના આગેવાન અને મંત્રી પરસોતમભાઈ સોલંકીના લાંબા આયુષ્યની સાથે વૃધ્ધિ થાય તેવી પ્રાથૅના મોરબી જિલ્લા કોળી સમાજના આગેવાનો અજયભાઈ વાધાણી જગદીશભાઈ બાંભણીયા રાજેશભાઈ છેલાણીયા સુરેશભાઈ શિરોહીયા પુવૅ કાઉન્સિલર મંત્રી શ્રી મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો ઇશ્ર્વરભાઇ છેલાણીયા અને કોળી સમાજના આગેવાનો યુવા કાર્યકરો ભાઇઓ દ્વારા કાયૅકમ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.


 

(12:10 AM IST)