<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

દ્વારકામા વિરમેશ્વરનગર ફલેટમા ચોથા માળે આગ

દ્વારકાઃ વિરમેશ્વરનગર ફલેટમા ચોથા માળે  ભયાનક આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી.  ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમા લેવામાં આવી હતી અને લોકોને બચાવી લેવામાં આવ્‍યા છે કોઈ જાનહાની થઈ નથી.(તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(1:15 PM IST)