News of Monday, 26th May 2025
જામનગરમાં કોરોનાએ ફૂફાડો માર્યો : એક જ પરિવારના ચાર સભ્યો સંક્રમિત થયા : વધુ 7 નવા કેસ નોંધાયા
ગોકુલનગરમાં એક, ઘાંચીવાડામાં એક અને ગોકુલનગર વિસ્તારમાં એક એક કેસ : ફરીને પરત આવ્યા બાદ પરિવાર કોરોનાની ઝપટે ચડ્યો

જામનગર : જામનગરમાં કોરોનાએ ફૂફાડો માર્યો છે જામનગરના એક જ પરિવારના ચાર સભ્યો કોરોના સંક્રમિત થયા છે . પરિવાર કેરેલા ફરીને આવ્યા બાદ કોરોના પોઝીટીવ આવ્યા છે આ પરિવારના સભ્યો ઉપરાંત એક ગોકુલનગર, એક ઘાંચીવાડ અને એક ગોકુલનગર વિસ્તારમાં કુલ સાત દર્દીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે હાલમાં તમામ દર્દીઓ હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા છે: જામનગરમાં કુલ 10 એક્ટિવ કેસ નોંધાય છે
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
