તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Wednesday, 28th May 2025
કચ્છમાં કોરોનાના નવા વેરિયન્ટનો પ્રથમ કેસ દેખાતા આરોગ્ય તંત્ર એલર્ટ
આદિપુરમાં રહેતા ૪૧ વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થતા આરોગ્ય વિભાગે આ યુવાનને ટ્રાવેલ હિસ્ટ્રી સહિત અન્ય માહિતી મેળવવા કામગીરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ : હાલમાં દેશમાં અને રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસો દેખાઇ રહ્યા છે. લોકોમાં પણ ફરી કોરોનાની લહેરે ચિંતા સર્જી છે. ત્યારે કચ્છમાં પણ કોરોનાના નવા વેરિયન્ટે દેખા દેતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. આદિપુરમાં રહેતા ૪૧ વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થયું છે. આરોગ્ય વિભાગે આ યુવાનને ટ્રાવેલ હિસ્ટ્રી સહિત અન્ય માહિતી મેળવવા કામગીરી હાથ ધરી છે. હાલે આ દર્દી હોમ આઈસોલેશનમાં છે. તકેદારી રાખવા અને નહીં ગભરાવવા આરોગ્ય વિભાગે લોકોને જણાવ્યું છે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
