<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

ધ્રોલના સુપ્રસિધ્ધ મનોકામના મંદિરે જે.ડી.ગૃપ દ્વારા ભગીરથસિંહ જાડેજાના જન્મ દિવસ નિમીતે રક્તદાન કેમ્પ

ધ્રોલ::ધ્રોલ ખાતે સુપ્રસિધ્ધ મનોકામના મંદિર ખાતે જે.ડી.ગૃપ દ્વારા આજરોજ ભગીરથસિંહ જાડેજાના જન્મ દિવસ નિમીતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં રક્તદાન એકત્રિત કરવા મા આવ્યું હતું. ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ભુમીતભાઈ ડોબરીયા જીલ્લા યુવા મોરચા પ્રમુખ, જીલ્લા ઉ.પ પ્રમુખ ડી.ડી જીવાણી, આસીષ પરમાર જીલ્લા યુવા મોરચા મહામંત્રી, હિરેનભાઇ કોટેચા ધ્રોલ શહેર પ્રમુખ, પૂર્વ પ્રમુખ નવલભાઇ મુંગરા, ઉ.પ પ્રમુખ છેણાભાઈ વરુ, ઋતુલ ગડારા, ચંદ્રેશ ભંડેરી, ધ્રોલ હિન્દુ સેના પ્રમુખ ગૌરવ મહેતા, મગનભાઈ ભોજાણી, જયંતીભાઈ કગથરા, ક્રિપાલસિંહ જાડેજા, તેમજ ધ્રોલના લોકો મોટી સંખ્યામાં  ઉમટયા હતા આ તકે સુપ્રસિધ્ધ મનોકામના મહંતશ્રી નરસિંહદાસજીબાપુના સૌએ આશીર્વાદ લીધા હતા

(તસ્વીર-અહેવાલ:સંજય ડાંગર-ધ્રોલ)

(11:28 AM IST)