News of Thursday, 29th May 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૮ જુલાઈ સુધી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

(આલાપ ભરતભાઈ બારાઈ) ઓખાઃ કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈ તથા શાંતિ અને સલામતી જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને જાહેર કર્યું છે કે તા.૩૦/૦૫/૨૦૨૫થી તા.૨૮/૦૭/૨૦૨૫ સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાવવાનું સખત પ્રતિબંધિત રહેશે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
