<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ખંભાળીયા હોમગાર્ડઝ સદસ્‍યનું અવસાન થતા ૧.પપ લાખની સહાય

 

ખંભાળીયાઃ યુનીટના હોમગાર્ડઝ જવાન હેમલ બળવંતરાય દવેનું હાર્ટ એટેકથી અવસાન થતા ગુજરાત રાજય હોમગાર્ડઝ કમાન્‍ડન્‍ટ જનરલના વેલ્‍ફેર ફંડમાંથી અવસાન સહાય તથા મરણોત્તર સહાયના ૧,પપ,૦૦૦ રૂપીયા મંજુર થતા આ મૃતક હોમગાર્ડઝ જવાનના માતા ધનલક્ષ્મીબેન દવેને જીલ્લા હોમગાર્ડઝ કમાન્‍ડર સંદીપભાઇ ખેતીયા દ્વારા ચેક અર્પણ કરાયો હતો. જેમની સાથે સ્‍ટાફ જોડાયો હતો

(1:57 PM IST)