<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

ગરમીના કારણે ગોંડલ માર્કેટયાર્ડમાં શાકભાજીના ભાવ વધ્‍યાઃ શું છે કિંમત ?

ટમેટા, મરચા, ગુવાર, કોબી, દુધી, ફલાવર, કાકડી, વટાણા, પરવર સહિતના શાકના નવા ભાવ બોલાયા

રાજકોટઃ  શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવમાં

(3:37 PM IST)