<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

મોરબીના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહમાં બાળકોને કપડાં, બુટચપલ, રમકડાં આપ્યા.

માતૃ શ્રી વિરબાઈમાં માનવ સેવા તથા ગૌ સેવા સંસ્થાના સ્થાપક અલ્પાબેન કક્કડ હસ્તે સેવાકાર્ય

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : માતૃશ્રી વિરબાઈ માં માનવ સેવા તથા  ગૌ સેવાહસ્તેઉમાટાઉન્સિપ( મોરબી ) ગોપી મંડળના બહેનોના સહયોગથી મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહમાં ( મહાનગરપાલિકા મોરબી.) કપડાં / રમકડાં /બુટ ચંપલ સહિત વસ્તુ જરૂરિયાત મંદ લોકો સુધી  માતૃ શ્રી વિરબાઈમાં માનવ સેવા તથા ગૌ સેવા સંસ્થાના સ્થાપક  અલ્પાબેન કક્કડ હસ્તે પહોંચાડવામાં આવી હતી

 આ સેવાકાર્યમાં મહારાણી શ્રી નંદકુવારબા આશ્રય ગૃહ માં સેવા આપતા પરેશ ભાઈ તથા અસ્મિતા બેન જોડાયા હતા.

(6:42 PM IST)