<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

ખાખરાળા તાલુકા શાળાના 100 વર્ષ પુર્ણ થતાં 6 જૂને શતાબ્દી મહોત્સવ યોજાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ખાખરાળા ગામે આવેલી ખાખરાળા તાલુકા શાળાના 100 વર્ષ પૂર્ણ થતાં આગામી તારીખ 6 જૂન ને શુક્રવારના રોજ ખાખરાળા તાલુકા શાળા તથા સમસ્ત ખાખરાળા ગામ દ્વારા શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. આ નિમિત્તે ગુરુવંદના-સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

(10:41 PM IST)