<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

મોરબીના તલાવીયા શનાળા નજીક અજાણ્યા પુરુષનું મોત,વાલીવારસની શોધખોળ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અ.મોત નં-૦૦૯૫/૨૦૨૫ બી.એન.એસ.એસ કલમ-૧૯૪ મુજબ કામના મરણ જનાર અજાણ્યો પુરૂષ ઉવ આશરે ૨૫ થી ૩૦( જેના જમણા હાથમા અંગ્રેજીમા  D S ત્રોફાવેલ છે જેના પર લીટી ત્રોફાવેલ છે) વાળોતા-30/૦૫/૨૦૨૫ મુજબના કલાક-૨૧/૩૦ પહેલા કોઇ પણ વખતે મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામથી વાકળા જવાના માર્ગે કેશવજીભાઇ જુઠાભાઇ ચીખલીયાના ખેતરમા મરણ ગયેલ હાલતમા લાશ મળી આવતા બનાવ સ્થળે ઇન્કવેસ્ટ કાગળો કરી પોસ્ટમોર્ટમ માટે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે પી.એમ કરવામા આવેલ છે જે અજાણી લાશની ઓળખ સારૂ બહોળી પ્રસધ્ધિ કરવા વિનંતી છે.
તપાસ કરનાર –એફ.આઇ.સુમરા એ.એસ.આઇ.૯૯૭૯૦ ૧૯૯૪૪, મોરબી તાલુકા પોસ્ટે ટે.નં-૦૨૮૨૨-૨૪૨૫૯૨

(1:07 AM IST)