News of Tuesday, 3rd June 2025
ભાવનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ મેધના વિપુલ હિરાણી

ભાવનગરઃ તા. ૩, ભાવનગરમાં હવે કોરોનાના કેસ રોજરોજ નોંધાઇ રહ્યા છે. આજે વધુ એક કેસ નોંધાયો છે. ભાવનગર શહેરના રીંગરોડ ઉપર ૯ વર્ષનાં બાળકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેને હોમ આઇસોલેશન માં રાખવામાં રાખવામાં આવેલ છે. જયારે એક દર્દી રોગ મુકત થયેલ છે હવે ભાવનગરમાં ૮ કોરોના પોઝીટીવના દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
