તા. ૧૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૦ શુક્રવાર
News of Tuesday, 3rd June 2025
શેઠવડાળાના જમાદારને વિદાયમાન

જામનગરઃ રીટાયર્ડ થનાર પોલીસ કર્મચારી HC ભુપતસિંહ નટુભા જાડેજા, શેઠવડાળા પો.સ્ટે. વાળાનો વિદાય સમારંભ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું. ત્યારની તસ્વીર.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
