<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

જામનગરમાં અશોક લેલેન્‍ડના ટચ પોઇન્‍ટનો પ્રારંભ

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩ : જામનગર-ખંભાળીયા હાઇવે ઉપર સરમત પાટીયા પાસે અશોક લેલેન્‍ડનાં ૭૦માં ટચ પોઇન્‍ટનો પ્રારંભ થયો છે.

આ ઉદ્‌્‌ઘાટન પ્રસંગે અશોક લેલેન્‍ડના નેશનલ હેડ માર્કેટીંગ સુદીપ ઢાલી, શ્રી વિજય બોડાડે (ઝોન મેનેજર-વેસ્‍ટ), પ્રવીણ પુયાથ (ઝોન પાર્ટસ મેનેજર-વેસ્‍ટ), વૈભાવ પાનસુપરીયા (રીઝનલ મેનેજર-ગુજરાત), અવી માથુર (રીઝનલ મેનેજર-ગુજરાન, સોહમ હેબલેકર (ઝોનલ માર્કેટ ડેવલપમેન્‍ટ મેનેજર-વેસ્‍ટ), જયંત ભુષણ (એરીયા મેનેજર-સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ), રઘુવીરસિંહ સીસોદીયા (એરીયા મેનેજર- સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ) જય ગણેશ ગ્રૃપના દેવજીભાઇ કે. પટેલ, શ્રી અશોકભાઇ ડી. પટેલ, પરેશભાઇ ડી. પટેલ અને ડો. જયેશભાઇ ડોબરીયા ખાસ ઉપસ્‍થિત રહેલ. તથા સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી વિવિધ બેન્‍ક, ફાઇનાન્‍સ કંપની, કાર અને કોમર્શિયલ વ્‍હીકલ ડીલર અને બહોળી સંખ્‍યામાં ગ્રાહક પરિવાર ઉપસ્‍થિત રહ્યો હતો.

(12:53 PM IST)