<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

અકિલા ન્યુઝ : ઓપરેશન સિંદૂરમાં લોકોએ એકતા બતાવી પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપ્યો છે ત્યારે હવે આવી જ એકતા અકબંધ રહે તેવી પ્રાર્થના સાથે, સદામ કાદરી નામનો વ્યક્તિ પોરબંદરથી પહેલગામ માટે પગપાળા નીકળો, બે હજાર કિલોમીટર કરતા વધુ ચાલી પહેલગામ પહોચશે હાલ તે સદામ કાદરી રાજકોટ શહેરમાં પહોંચ્યો છે, પગપાળા યાત્રા દરમ્યાન વ્યક્તિ ફંડ પણ ભેગું કરી રહ્યો છે જે ફંડ પહલગામ આતંકી હુમલાના મૂર્તકોના પરિવારજનો અર્પિત કરાશે. : જુઓ વિડિયો

(12:58 PM IST)