News of Tuesday, 3rd June 2025
જુનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની મુલાકાતે શંકરસિંહ વાઘેલા

રાજયના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલાએ જુનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની મુલાકાતે પહોચ્યા હતા ત્યારે શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મહંત પૂ. ઇન્દ્રભારતીબાપુ એ તેમને આવકાર્યા હતા અને આશ્રમમાં બિરાજતા દેવી દેવતાઓના તથા પૂ. પ્રેમભારતીબાપુની ગાદીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પૂ. ઇન્દ્રભારતીબાપુ દ્વારા ઉજવવામાં આવતા ધાર્મિક તહેવારો અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીની સરાહના કરી રાજીપો વ્યકત કર્યો હતો અને પૂ. બાપુના સત્સંગનો લાભ લીધો હતો (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
