<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

જામનગરમા કાર સળગી જતા દોડધામ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪જામનગરમા  કાર સળગી જતા દોડધામ મચી ગઈ હતી રણજીતસાગર હાઈવે પર વીડીબી પાર્ટી પ્લોટ નજીક 

અચાનક જ કાર સળગી જતા ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે દોડી જઈ આગ બુઝાવી હતી.સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં.સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.

તસ્વીર: કિંજલ કારસરીયા, જામનગર)

(11:01 AM IST)