News of Wednesday, 4th June 2025
અમરેલીના તરવડામાં કલ્પેશભાઇ રાઠોડ પર પાડોશી પરિવારનો ઇંટથી હુમલો
‘તું ગોરધનભાઇને મારા વિરૂધધ કેમ ફરીયાદ કરે છે' કહી ઇંટના ઘા કરી વાળ પડી માર માર્યોઃ અમરેલી પોલીસમાં નાથા ચામડીયા તેની પત્ની મંજૂલા અને પુત્ર કિશન સામે ફરિયાદ

(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
