News of Wednesday, 4th June 2025
દર વર્ષે સિઝન મુજબ ફળોના ભાવમાં વધઘટ : ગોંડલ માર્કેટયાર્ડમાં દાડમ, ચીકુ અને તરબૂચના ભાવની માહિતી
વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે ઉનાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર

ગોંડલ તા.૪
ગોંડલ માર્કેટયાર્ડમાં દાડમ, ચીકુ અને તરબૂચના ભાવ જાણીએ.દર વર્ષે સિઝન મુજબ ફળોના ભાવમાં વધઘટ થતી જોવા મળતી હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ફળના ભાવ વિશે જાણીશું.વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી આપીશું.

(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
