News of Wednesday, 4th June 2025
મોરબીના વિજયનગરમાં પીવાનાં પાણી પ્રશ્નને લઈ ડે.કમિશનરને રજુઆત કરતા કોંગ્રેસ પ્રમુખ
વીસીપરા પાછળનાં વિજયનગર વિસ્તારમાં પીવાનાં પાણીનાં પ્રશ્ને એથનિક આગેવાનો સાથે કરી મુલાકાત

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :આજરોજ મોરબીના વોર્ડ નંબર ૨માં આવેલ વીસીપરા પાછળનાં વિજયનગર વિસ્તારમાં પીવાનાં પાણીનાં મુખ્ય પ્રશ્નને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સ્થાનીકો આગેવાનો સાથે મુલાકાત કરી મહાનગરપાલીકાનાં ડે.કમિશનર સોની સાથે ટેલીફોનીક ચર્ચા કરી તાત્કાલીક આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ કરવા માટે રજુઆત કરી હતી.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
