<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

અકિલા ન્યુઝ : ચરાડવા ધામ શ્રી મહાકાળી માતાજીના સાનિધ્યમાં આવતીકાલે પૂજ્ય સંત શ્રી અમરગીરીબાપુની ભવ્ય ચાદરવિધિ કાર્યક્રમ, પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી દયાનંદગિરી બાપુ દેવ થયા બાદ ભક્તોમાં ઘેર શોકની લાગણી, આવતીકાલે ચાદરવિધિ કાર્યક્રમમાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં બાપુના આદેશથી પૂજ્ય સંત શ્રી અમરગીરીબાપુની થશે ચાદર વિધિ, તડામાર તૈયારીઓ શરુ. : જુઓ વિડીયો

(7:05 PM IST)