<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી અને હાફુસ કેરીની આવકમાં વધારો : જાણો શું રહ્યા ભાવ

જાણો ગોંડલ યાર્ડમાં કેરીની કેટલી આવક થઈ અને શું ભાવ રહ્યાં

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં આજે કેરીની કેટલી આવક થઈ અને શું ભાવ છે. કેસર કેરીની આવકમાં વધારો થયો છે. ગઈ કાલે કેસર કેરીના 12607 બોક્સ આવ્યા હતા.

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 350 થી 1100 રૂપિયા રહ્યો હતો.

ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 17195 બોક્સની આવક થઈ હતી.

(5:29 PM IST)