<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

રફ્તારનો કહેર: ભુજમા ટ્રેલરની પાછળ પૂરપાટ વેગે આવતા બીજા ટ્રેલર ચાલકે ટક્કર મારી : ડ્રાઇવરનું મોત : જુઓ વિડિઓ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ : રફ્તારનો કહેર કચ્છમાં જોવા મળ્યો છે ભુજના એરપોર્ટ રોડ ઉપર ટ્રાફિકના ધમધમાટ વચ્ચે આગળ જતાં ટ્રેલરની પાછળ પૂરપાટ વેગે આવતા બીજા ટ્રેલર ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટક્કર મારનાર ટ્રેલર ચાલકનું મોત નીપજ્યું હતું. સદ્દભાગ્યે અન્ય વાહનો બેકાબૂ રફતારનો ભોગ બનતાં બચી ગયા હતા.

(2:33 PM IST)