News of Wednesday, 11th June 2025
લીંબડી અમદાવાદ હાઇવે પર જાખણ નજીક છોટા હાથી ટેમ્પોનું ટાયર ફાટતાં અકસ્માત ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત
મૃતદેહને પીએમ માટે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો: પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો છે જેમા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જાખણ નજીક છોટા હાથી ટેમ્પોનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. મૃતદેહને પીએમ માટે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
