<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

વિમાન દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને શ્રી દ્વારકાધીશ ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે : દ્વારકાના પૂ. શંકરાચાર્યજી મહારાજ

(વિનુભાઈ સામાણી દ્વારા) દ્વારકા તા.૧૩ :         દ્વારકાના પૂ. શંકરાચાર્યજી મહારાજે અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.

     દ્વારકાના પૂ. શંકરાચાર્યજી મહારાજે જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો ને શ્રી દ્વારકાધીશ ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે તથા આવી ઘટના પુનઃ ન બને તે માટે શ્રી દ્વારકાધીશ ભગવાનને પ્રાર્થના.(તસ્વીર:દિપેશ સામાણી, દ્વારકા)

 

(12:14 PM IST)