<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

વિજયભાઇ રૂપાણી સાથે શાપર-વેરાવળ એશોશીએશનના સંભારણા

 

આટકોટઃ પ્રથમ તસ્‍વીરમાં શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસો.ની સાધારણ સભામાં નવનિયુકત મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનું સ્‍વાગત કરતા  એસો. ચેરમેન રમેશભાઈ ટીલાળા, પ્રમુખ કિશોરભાઈ ટીલાળા તથા હોદેદારો જયારે બીજી તસ્‍વીરમાં ઉસ્‍બેકિસ્‍તાનમાં રાજકોટના ઉદ્યોગપતિ અને ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા તેમજ ઉદ્યોગપતિના ડેલીગેશન સાથે સ્‍વ. વિજયભાઈ રૂપાણીની તસવીર.(તસ્‍વીર-અહેવાલ : વિજય વસાણી, આટકોટ)

(1:44 PM IST)