<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

કાલે રવિવારે મોરબીમાં કરાઓકે સ્પર્ધાની મેગા ફાઈનલ યોજાશે.

રવાપર ઘુનડા રોડ પર આવેલા વૈદેહી પાર્ટી પ્લોટ ખાતે આ કરાઓકે સ્પર્ધાની મેગા ફાઈનલ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : આવતીકાલે તારીખ 15 ને રવિવારના રોજ રાત્રે 9 કલાકે અંજલી ઇવેન્ટ દ્વારા કરાઓકે સ્પર્ધાની મેગા ફાઈનલ યોજાશે. મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા વૈદેહી પાર્ટી પ્લોટ ખાતે આ કરાઓકે સ્પર્ધાની મેગા ફાઈનલનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સ્પર્ધામાં ઉપસ્થિત રહેવા સુનિલભાઈ પટેલ, રમેશભાઈ ભાદરા અને રામભાઈ મહેતા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.


 

(10:07 PM IST)