News of Tuesday, 17th June 2025
મોરબીના લાતી પ્લોટમાં પ્રથમ વરસાદે જ જમીન પોચી પડી જતા વાહનો ખુચ્યા
મોરબીના લાતી પ્લોટ-૨ માં ભૂગર્ભ ગટરની લાઈનનુ કામ કરતા સર્જાઈ સ્થિતી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૭: બાદ યોગ્ય રીતે બુરાણ ન કરવાના લીધે પ્રથમ વરસાદમાં જ જમીન પોચી પડી ગઈ છે. જેને કારણે વાહનો જમીનમાં ખુચી રહ્યા છે. લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત દુકાનો પાણી ઘુસ્યા છે.
રાત્રીના આવેલા વરસાદમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે. જો વધુ વરસાદ આવે તો શું પરિસ્થિતિ થાય તેવો પ્રશ્ન વેપારીઓ ઉઠાવી રહ્યા છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
