News of Tuesday, 17th June 2025
પોરબંદર અને રાણાવાવમાં સાંજ સુધીમાં એક એક ઇંચ વરસાદ :

પોરબંદર : આજે સવારથી છુટોછવાયો વરસાદ સસમયાંતરે ચાલુ રહ્યો હતો અને આજે સાંજ સુધીમાં પોરબંદરમાં 21 મિમિ અને રાણાવાવમાં 24 મિમિ વરસાદ નોંધાયો છે
(8:32 PM IST)