<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

બોટાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે શાળા- કોલેજોમાં આવતીકાલે રહેશે રજા: જિલ્લા શિક્ષણાધિકારીની જાહેરાત

ભારે વરસાદને પગલે18 જૂને જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

બોટાદ : ભારે વરસાદના કારણે બોટાદમાં ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદના પગલે આવતીકાલે તા, 17જૂનના રોજ જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે, વરસાદની સ્થતિને પગલે જિલ્લા શિક્ષણધિકારીએ આવતીકાલે જિલ્લાના શિક્ષણ કાર્ય બંધ રાખવા જાહેરાત કરી છે 

  આ અગાઉ  ભાવનગરના જિલ્લા કલેક્ટકર ડૉ. મનીષ બંસલે માહિતી આપી કે, ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે, 18 જૂન 2025ના દિવસે તમામ શાળાઓમાં (જેમાં પ્રી-પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધીનો સમાવેશ થાય છે) રજા જાહેર કરવામાં આવે છે

(9:01 PM IST)