<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

ભાણવડના વિમાન દુર્ઘટનાના માતા-પુત્રની અંતિમવિધી

તાજેતરમાં અમદાવાદની પ્‍લેન દુર્ઘટના માં  ભાણવડ ના મૂળ રહિશ અને હાલ લંડન રહેતા રિદ્ધિબેન હરીશભાઈ ગોઢાણીયા તથા તેમના ત્રણ વર્ષના પુત્ર ક્રિયાંસ ગોઢાણિયાનું પણ મળત્‍યુ નીપજ્‍યું હતું બંનેના મળતદેહોને આજે અમદાવાદથી ભાણવડ લાવવામાં આવતા મોટી સંખ્‍યામાં મેર જ્ઞાતિ જનો તથા ભાણવડ શહેરના લોકો આગેવાનો અધિકારીઓ આ મળતકોની અંતિમયાત્રામાં જોડાયા હતા. (તસ્‍વીર-અહેવાલઃ કૌશલ સવજાણી- ખંભાળીયા)

(1:32 PM IST)