<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

શ્રી વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલ લાલપુર ખાતે SOG દ્વારા NDPS અંગે સેમીનાર

યોજાયો :શાળાના 50 જેટલા વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો જોડાયા

લાલપુર : શ્રી વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલ લાલપુર ખાતે SOG દ્વારા NDPS અંગે સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું સેમિનારમાં શાળાના કુલ 50 જેટલા વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો જોડાયા હતા સેમિનારમાં વિદ્યાર્થીઓને NDPS અંગે વિસ્તારપૂર્વક માહિતી અને સમજણ અપાઈ હતી 

(12:30 AM IST)