તા. ૨૬ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
જામનગર જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડાનો આજે જન્મદિવસ :

કાલાવડ તાલુકાના નવાગામ જીલ્લા પંચાયત બેઠકના સદસ્ય અને જીલ્લા પંચાયત સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના ચેરર્પસન શ્રીમતી ગોમતીબેન મેધજીભાઈ ચાવડાનો આજે જન્મ દિવસ હોય, ભારતીય જનતા પાર્ટીના મહીલા મોરચાના પ્રમુખ રહી ચુકયા છે.. સંગઠનની જવાબદારી પણ નિભાવી ચુકયા છે અને ૭૬-કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના ધર્મપત્ની ગોમતીબેન ચાવડાના આજે જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છકો, કાર્યકરો શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવી રહ્યા છે..
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
