POK લોહિયાળ બન્યું: ૧૨૦ના મોત 2:41 PM
News of Sunday, 22nd June 2025
બપોર બાદ કાલાવડ તાલુકામાં સાડા ત્રણ ઇંચ ખાબક્યો : જોડીયામાં અઢી ઇંચ વરસાદ
જામજોધપુરમાં વધુ અડધો ઇંચ વરસાદ, જામનગર ધ્રોલ અને લાલપુરમાં ઝાપટા

જામનગર : જામનગર જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાલાવડ, લાલપુર અને જામ જોધપુરમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો હતો દરમિયાન બપોરે 4 થી 6 દરમિયાન કાલાવડ તાલુકામાં સાડા ત્રણ ઇંચ ખાબક્યો હતો હતો જયારે જોડીયામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે અને જામજોધપુરમાં વધુ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો જયારે જામનગર ધ્રોલ અને લાલપુરમાં ઝાપટા પડ્યા હતા
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
